BANJAARA 1 to 7

1. https://m.facebook.com/story.php?story_fbid=2098407550174547&id=100000159671127

2. https://m.facebook.com/story.php?story_fbid=2104144852934150&id=100000159671127

3. હવે થી કદાચ ન સમજાય તો પૂછી લેવું😂😂😂

https://m.facebook.com/story.php?story_fbid=2113465528668749&id=100000159671127

4.

https://m.facebook.com/story.php?story_fbid=2121599554522013&id=100000159671127

5.

https://m.facebook.com/story.php?story_fbid=2129810410367594&id=100000159671127

6.

https://m.facebook.com/story.php?story_fbid=2138156336199668&id=100000159671127

7.

https://m.facebook.com/story.php?story_fbid=2145583468790288&id=100000159671127

હળવા રહીએ, નરવા રહીએ. STAY LIGHT, THAT IS ALL RIGHT. EVERYTHING IS ALL RIGHT..

*હળવા રહીએ, નરવા રહીએ.*

*STAY LIGHT, THAT IS ALL RIGHT.*

*EVERYTHING IS ALL RIGHT..*

આ મારો અનુભવ છે કે માણસ હળવો હોય ને તો જ ખુશ રહી શકે છે, એનાં સિવાય ખુશી શક્ય નથી.

અને તમે પણ જુઓ તમે જ્યારે ખુશ હોવ છો… તમે તમારું મનગમતું કામ કરો છો… એનાંથી સંતોષ મળી ગયો પછી તમે એ ખુશી બીજા સાથે વહેચો છો… કેવી રીતે???

બસ… આ જ… હળવી વાતો થી…

2 friends or better, group of friends…

(જો આ બધામાં friend એટલે true friend, love એટલે true love એવું સમજી જવાનું હો🤓 જરૂર હોય ત્યાં specify કરીશ😆)

જ્યારે મોજ માં હોય ત્યારે શું કરે???

મતલબ વગર ની વાતો, ખીખીયા ખોરી, ઠઠ્ઠા મસ્તી, બીજા ની pin મારવાની, પોતાની craziness નું પ્રદર્શન કરવાનું… etc etc.

આ જ જીવન નો સાર છે. જીવન ને સારી રીતે જીવવાની રીત માં એક માત્ર છે કે હળવા રહેવું, ખુશ રહેવું અને બીજા ને ખુશ રાખવા..

આની સાથે જ બીજું બધું જોડાયેલું છે જેને આપણે પ્રેમ, શાંતિ, purposeful life વગેરે કહીએ છીએ..

આ બધું કરી શકો તો જ *નરવા રહ્યા* કહેવાય. નરવા રહેવું એટલે સારી રીતે રહેવું.

અને એવું નથી કે હળવા રહેવું એટલે બીજી બધી વસ્તુઓ, બધાં કાર્યો ને ignore કરવા… પણ એનાથી ઉલ્ટું જ્યારે માણસ ખરેખર હળવો હોય ત્યારે જ બધા કામ perfectly and completely કરી શકે છે…

જો માણસ જ પોતાના સ્વભાવ પ્રમાણે ન રહી શકતો હોય, પોતે જ ખુશ ન હોય, excited ન હોય, energy થી ભરપૂર ન હોય તો… કેવી રીતે perfect કાર્ય ની અપેક્ષા રાખી શકાય…

અને ખુશ રહેવું, હળવું રહેવું માણસ નો સ્વભાવ છે…

એની સાથે જ બીજી બધી વસ્તુઓ જેમ કે
*પોતાના કાર્યો માં sincerity*,

*Relations etc માં complete involvement*

અને

*બીજા માટે કંઈક meaningful કરવું*

આ બધું જ જોડાયેલું છે…

અને એવું નથી કે બધી condition તમારી favor માં હોય ત્યારે જ તમે હળવા રહી શકો…

actually હળવા રહેવું એ method પણ છે… એ તમે ગમે ત્યારે, તમારી ગમે તે સ્થિતિ માં apply કરી શકો છો…

અને એનાથી આપણી જાત માં stability આવે છે અને એ stability થી આપણે કોઈપણ સ્થિતિ ને સારી રીતે પાર પાડી શકીએ છીએ…

શું તમે નથી જોયાં એવાં માણસો કે કોઈપણ પરિસ્થિતિમાં stable રહી શકે છે??? તો એ હળવો છે…

એને સમજણ મળી ગઈ છે કે જે કંઈ છે એ શું કામ છે અને એમાં હું શું કરી શકું છું…

તો જો તમારે પણ
*એ stability જોઈતી હોય*,

*હંમેશા ખુશ રહેવું હોય*,

*પ્રેમ થી, પ્રેમ માં અને તમારા પ્રેમ સાથે(This is something really necessary😆) રહેવું હોય*

*અને ખાસ આ બધું બીજાને પણ વહેચવું હોય*

તો આ follow કરો.

અને એમાં કંઈ વિઘ્ન આવતાં હોય તો એની method છે… એ method શીખો..મારી પાસે પણ શીખી શકો છો…

*હું એ method લઈને આવ્યો છું*😊

આજે અત્યારે આવી જ એક હળવી વાત છે..

પણ સાથે સાથે એક ગંભીર સમસ્યા🤔 અને છોકરાઓ નો મૂળભૂત પ્રશ્ન પણ છે😎

કે છોકરીઓ સમજતી નથી😟

શું નથી સમજતી??

આમ તો ઘણું બધું છે😷 પણ અત્યારે આ વાત છે કે…

*ઘણીવાર એને ખ્યાલ નથી આવતો કે છોકરો frank છે, flirt છે કે ચીપકું છે*…

તો સમસ્યા આમ તો છોકરીઓ ની છે😝

એનાં વિશે છોકરીઓ એ ગંભીરતા થી કામ લેવું જોઈએ.

તમારી આ ગેરસમજ માં કેટલાં છોકરાઓ અટવાઈ જાય છે. ખબર છે તમને?😕

બીચારો frank હોય ને તમે ચીપકું સમજી ને ignore કરો🙃🙃🙃

અને ચીપકું લોકો ને frank સમજીને…જે કંઈ કરતાં હોય એમાં તકલીફ તો થાય ને બાપુ🤥🤥🤥

એમાં flirt છોકરાઓ ને આમ તો વાંધો ન આવે પણ… છોકરાઓ સ્વભાવ થી જ મોળા રહ્યા ને😜… એને ખબર જ ન પડે કે ક્યારે flirt માં થી true love થઈ ગ્યો…

માણસ એકવાર પર્વત ની ટોચ પર રહીને selfie લેતો હોય ત્યારે પડતાં બચી ય જાય…

પણ બાપુ… છોકરો પ્રેમ માં ન પડે… એ થોડું અપચો કરે અને આફરો લેવડાવે એવું છે…પણ બાપુ… છોકરો પ્રેમ માં પડવાથી બચી જાય💕…એ થોડું અપચો કરે અને આફરો લેવડાવે એવું છે😵

તો છોકરીઓ સમજો… ન સમજાય તો પૂછો… પણ આવું ન કરો🙏🏻

તમને તમારા હોઠ નાં સમ

*જે selfie લેતી વખતે આઘા પાછા થતાં હોય*,

*તમારા નેણ નાં સમ જે બીચારી ઉપર નીચે ગોથા ખાતી હોય*,

*તમારી જીભ કચડાઈ જશે તો ક્યાં થી તમે એ બતાવી બતાવી ને છોકરાઓ ને લલચાવશો*

તો મારી બેનુ, દીકરીયું હજી મોડું નથ થ્યું…

તમે આ એક કરો, બીજું બધું તો અમારા ભાય્ડાવ સહન કરે જ છે ને…

દીકુ, બાબુ, શોના, બબુ કેવામાં એને વાંધો નથી…

તમારી હારું DSLR ભાડે લઈ લઈ ને ક્યાં ક્યાં હુધી રખડે છે… perfect location માટે ભાઈબંધ ની ગાડી માં ઉછીના લીધેલા પૈસે petrol, diesel કે CNG પૂરાવીને…

એલ્યું તમને હું ખબર આ બધાં ય માં પૈસા નો કેવડો roll કરવો પડે…

તમે તો વ્રત માં ય ફરાળ જાપટી લ્યો..

અય્યાં તો ભર શિયાળે ભડભડતી ભૂખ માં ય ખીસ્સા ખાલી હોય ત્યારે ખબર પડે કે…

Swiggy ને Zomato માં થી cashback નો જુગાડ કરવો કેટલી જરૂરી કળા છે…🤣🤣🤣

*આ તો ખમ્મા અમારા ભાઈબંધુ ને કે અમને હંભાળી લ્યે*…

*ક્યારેક દિલ તૂય્ટું હોય ત્યારે*

*તો ક્યારેક ખીસ્સામાં કંઈ ખૂય્ટું હોય ત્યારે*😂😂😂

બાબત આમ તો insta generation ની જ લાગે પણ બધી generation ને લાગુ પડે ઈ મારો અનુભવ છે..

કારણ જણ એટલે જણ… એ યુવાની માં ડગલું માંય્ડું હોય ત્યાર નો હરખઘેલો હોય, લગન થઈ ગ્યાં પછી side માં પડેલો હોય, આધેડ ઉંમર નો થાય ત્યારે વળી પાછો ભટકેલો હોય કે ડોહો થઈને ડોહીયું ને વડગેલો હોય.. આ જણ ન બદલે…

imagine કરો… ડોહીયું કોઈ ભાભા ને ignore કરી અને એનાં group માં પંચાત કરતી હશે ને કે *એલી, આજે તો ઓલો જીગો ડોહો ચશ્મામાં થી ડોળા ફાડી ફાડી ને જોતો’તો બોલ.. ડોહા નાં દાંત પડી ગ્યાંં પણ જીભ નો ચસકો હજી ગ્યો નથી વગેરે વગેરે🤧🤧🤧

 

*ખાસ નોંધ – આમાં હું મારું કઈ દવ કે હું frank છું હો🤓 હા ક્યારેક ચીપકું હતો🤗 પણ તમારી જેવી છોકરીયું એ ઉખાડી ઉખાડી ને ગુંદર fail કરી દીધું*…

*આ તો આપણે ચોખવટ કયરી હોય તો આગળ વાંધો ન આવે😌 ને તમારે ખોટો મગજ ઘસવો નહીં😝..*

*કેટલું બર પડે નઈ તમને મગજ ઘસવામાં👾… મને ખબર છે😉😉😉*

What we MISSING outside, The same is LACKING inside…

Exactly opposite is also true…

WHAT WE FEEL PLENTY OUTSIDE, THAT IS THERE LOADED INSIDE…

observe what you want… શું તમને જોઈએ છે કે તમને કોઈ વખાણે? તો જુઓ કે તમે લોકો ને કેટલાં વખાણો છો? દિલ થી અને શબ્દો થી પણ… ઘણી સરળતા અને નિરહંકાર ની સ્થિતિ જોઈએ બીજા ને praise કરવા માટે…

શું તમને બહાર excitement ખૂટે છે? તો જુઓ તમારી અંદર કેટલું excitement છે? તમે તમારી જાત ને excite ન કરતાં હોય, if you cannot find yourself interesting then nothing can excite you and nothing will be interesting as well.

એવું નથી કે જે બહાર શોધીએ છીએ એ અંદર સાવ નથી. it is just hidden under some layers…

the layer may be of anything – ego, sorrow, anger, fear or any such feeling.

but this condition is not ultimatum.

you just have to pull that layer out and find that happiness, that admirable & interesting person inside you…

you can do it…

આપણે ખુશી બહાર શોધીએ પણ જો એ અંદર હોય તો જ બહાર માણી શકાય…

બાકી આ દુનિયા, પરિસ્થિતિ, resources, friends, relations બધું 2 persons માટે same હોય તો પણ બને કે એક person બધું સારું હોય તો પૂરું માણે છે અને situation favorable ન હોય તો પણ stable રહી શકે છે.. જ્યારે બીજી વ્યક્તિ એ જ પરિસ્થિતિમાં ઉલ્ટી રીતે વર્તતી હોય એવું પણ બને…તો you can not blame any one or anything. just you have to change and it is possible.